ભારતે 17 વર્ષ બાદ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારતની જીત બાદ દેશભરના ક્રિકેટ ચાહકો ફટાકડા ફોડીને જશ્ન મનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતની શાનદાર જીત પર તમામ ખેલાડીઓ અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને ભારતની જીતની શુભેચ્છા પાઠવી છે.
CHAMPIONS!
— Narendra Modi (@narendramodi) June 29, 2024
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. ?? ? ? pic.twitter.com/HhaKGwwEDt
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ લૂંટવા જતાં ટ્રકની અડફેટે આવ્યો બાળક
January 12, 2025 08:34 PMઅમદાવાદમાં 10 દિવસમાં 1091 શ્વાનના માલિકે કર્યું રજિસ્ટ્રેશન
January 12, 2025 08:31 PMઉત્તરાખંડમાં ભયાનક બસ અકસ્માત: 5ના મોત, 17 ઘાયલ
January 12, 2025 08:29 PMક્રિકેટના શોખીનો માટે ખુશખબર, આ તારીખથી શરુ થશે IPL 2025
January 12, 2025 08:27 PMદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech