BREAKING NEWS

૨૦ વિદ્યાર્થીઓમાંથી ૧૮ બાળકોને એ વન, એકને એટુ ગ્રેડ મળ્યા, કાર્યકર્તાઓ

  • May 06, 2026 08:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ રસ્ટ ધોરણ-૮ થી ધોરણ-૧૨ સુધી અને નાગળ મેડીકલ અને એન્જીનીયરીંગમાં નેડમીશન મળે ત્યાં સુધી દંતક લઈને ભણાવે છે, જેથી આ વિધાર્થીઓ તેમના કુટુંબ, માજ અને દેશના ઉતમ નાગરીક તેમજ ારણહાર બને આજરોજ જાહેર થયેલ 1.૧૦ના પરિણામમાં જ્ઞાનપ્રબોધિની 1જેકટ અંતર્ગત અભ્યાસ કરતા ૨૦ વદ્યાર્થીઓમાંથી સુરાણી હિતીક્ષા ૯૯.૯૯ આર (બોર્ડમાં પ્રથમ), સોલંકી ધારા ૯.૯૯ પીઆર (બોર્ડમાં પ્રથમ), વિરાણી -ઈન ૯૯.૯૮ પીઆર (બોર્ડમાં બીજો), ચૌહાણ અવિન ૯૯.૯૮ પીઆર (બોર્ડમાં બીજો), ભંડેરી જેનીલ ૯૯,૯૫ પીઆર (બોર્ડમાં પાંચમો), ભેસાણીયા પ્રીન્સી ૯૯.૯૫ પીઆર (બોર્ડમાં પાંચમાં), ડાભી વિવેક ૯૯.૯૨ પીઆર (બોર્ડમાં આઠમો). કુમારખાણીયા અનિલ ૯૯.૯૦ પીઆર (બોર્ડમાં દશમો) ક્રમાંક મેળવી ઉતીર્ણ થયેલ છે. આ સિવાય વારીયા દિવ્ય ૯૯.૮૧ પીઆર, વાળા સત્યજીત ૯૯.૭૭ પીઆર, પીઠડીયા ધ્વનિલ ૯૯.૫૬ પીઆર, મુંડિયા ભવ્ય ૯૯.૫૬ પીઆર, ચાવડા દિપેશ ૯૯.૪૩ પીઆર, મોરાણીયા દિશાંત ૯૯.૩૬ પીઆર, સિંહ શિવમ ૯૯,૨૦ પીઆર, ચીખલીબા કાવ્ય ૯૮.૯૨ પીઆર, કટારીયા દિવ્ય ૯૮.૫૦ પીઆર, દાસોટીયા રવિ ૯૮.૩૮ પીઆર, ચાવડા ધવલ ૮૭.૮૭ પીઆર, જોષી નૈતિક ૭૮.૮૯ પીઆર સાથે ઉત્તીર્ણ થયેલ છે. આમ, ધો.૧૦માં અભ્યાસ કરતા ફૂલ ૨૦ વિદ્યાર્થીઓમાંથી ટ્રસ્ટના ૧૮ બાળકો એવન ગ્રેડ. એક બાળક એટુ ગ્રેડ અને ૧ બાળક બી વન ગ્રેડ મેળવી બોર્ડમાં ડંકો વગાડેલ છે. હાલ આ પ્રોજેક્ટમાં ૮૧ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ૩૯૩ બાળકો આ પ્રોજેકટ અંતર્ગત લાભ મેળવેલ છે. આ વિદ્યાર્થીઓના સારા પરિણામ માટે ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણી વગેરેએ અભિનંદનની વર્ષા કરી હતી. વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટનો રૂબરૂ અથવા ફોન નંબર ૨૭૦૪૫૪૫ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application