ઉના તાલુકાની સરકારી હોસ્પીટલ સરકારની અનદેખીનાં કારણે દર્દીઓને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્િિત ગંભીર બની છે. અનેક રજુઆતો કરવામાં આવી છે, ખાસ કરીને ગીર સોમના જિલ્લ ાના કલેક્ટર જાડેજા જ્યારે ઉનાની સમસ્યાઓ અંગે મુલાકાતે પ્રાંત કચેરી ખાતે આવેલા ત્યારે અગ્રણી હરેશ ટીલવાણી દ્વારા સરકારી હોસ્પિટલની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી. ત્યારે એવું લાગી રહ્યું હતું કે કંઈક નિવારણ આવશે પરંતુ દિવસેને દિવસે સ્તિ કળી રહી છે.
હાલ ઉના સરકારી હોસ્પિટલમાં દર્દીઓ આવે છે પરંતું ગાયનેક ડોકટરી માંડી અલગ અલગ વિભાગના ડોક્ટરો ના હોવાના કારણે ગરીબ પછાત વર્ગના દર્દીઓને તંત્રના પાપે હેરાન પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ઉનામાં સરકારી હોસ્પિટલ હોવા છતા દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં વઘુ ખર્ચ કરવા મજબુર બન્યા છે.
એક તરફ જીલ્લ ા કલેકટર ઉના ખાતે લોકોની સમસ્યા સાંભળી પરંતું તેનું કોઈ જાતનું અમલીકરણ યું ની. જેના કારણે દર્દીઓ પીડાઈ રહ્યાં છે. હવે આવા દર્દીઓને કોણ સાંભળે કે પછી માત્ર લોકોને દેખાડો કરી સીન સપાટા, ફોટા સેશન કે પછી જ્યાં મલાઈ મળે ત્યાં જ તંત્રને રસ છે કે શું? આવા અનેક પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે.
ઉનાની સરકારી હોસ્પિટલમાં તબીબોની નિમણૂક કરવામાં આવે તેવી માગ સરકાર પાસે ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech