મોરબીના મકનસર ગામની સીમમાં પેટ્રોલ પપં પાછળથી પોલીસે દાની ૩૯ બોટલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર ગામની સીમમાં તુલસી પેટ્રોલપપં પાછળ રેડ કરી હતી યાં સ્થળ પરથી આરોપી સ્તમ ઉર્ફે યાસીન યુનુસ ખલીફા રહે મકનસર વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દાની નાની મોટી બોટલ નગં ૩૯ કીમત ૪૬૨૦ નો મુદામાલ જ કર્યેા છે
મોરબીના રંગપર સીમમાંથી દારૂ સાથે એક ઝડપાયો
રંગપર ગામની સીમમાં કોમ્પ્લેક્ષ પાછળ બાવળની કાંટમાંથી પોલીસે દાની ૧૦૮ બોટલનો જથ્થો જ કરી એક ઈસમને ઝડપી લીધો છ
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રંગપર ગામની સીમમાં દેવરાજ કોમ્પ્લેક્ષ પાછળ બાવળની કાંટમાં રેડ કરી હતી યાં સ્થળ પરથી દાની અલગ અલગ બ્રાંડની બોટલ નગં ૧૦૮ કીમત ૪૯,૬૮૦ નો જથ્થો જ કરી આરોપી મે ભરતભાઈ કરકટા (ઉ.વ.૨૨) રહે શકત શનાળા મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech