અલીયા ગામમાં વરલીના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

  • March 01, 2021 11:29 AM 

15 હજારની માલમતા કબજે, એકની સંડોવણી ખુલી

જામનગર નજીક અલીયા ગામના હબીબ નગર નદીના કાંઠે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા શખ્સને પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો જ્યારે એક શખ્સની સંડોવણી ખુલી હતી.

જામનગર તાબેના અલીયા બાડા ગામમાં હબીબનગર ખાતે રહેતા કાસમ સતાર ગોરી નામના શખ્સને જાહેરમાં વરલી-મટકાના આંકડાનો જુગાર રમતા રોકડા 10,300, મોબાઈલ અને વરલીના સાહિત્ય મળી કુલ 15.300 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. જ્યારે જામનગરના સંજય રામચંદ્ર જગડાલે નામના શખ્સની સંડોવણી ખુલી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS