તળાજા ના અલંગ મણાર ત્રાપજ સોસિયા વિસ્તારમા જહાજમાંથી નીકળતી વસ્તુઓનું વેચાણ પ્લોટમા રાખી કરવામા આવે છે.આ મોટાભાગના ખુલ્લા પ્લોટ નિશાચરોના ટાર્ગેટ પર રહેછે.જેમાં મણાર ગામે આવેલ એક સ્ટેનલેસ સ્ટીલ ના પ્લોટમાંથી રૂપિયા એકલાખ ની કિંમત નો ભંગાર ચોરાયાની એક મહિને પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ચોરીની નોધાવેલ ફરિયાદ પોતે હોટલ હેત પેલેસની પાછળના ભાગે કયુફ્તિ મેટલ્સ એન્ડ એલોયઝ નામનો સ્ટેનલેસ સ્ટીલ ની વસ્તુઓ નો વેપાર કરેછે.ગત.તા.૨૫ ની સાંજબાદ પોતાના આ પ્લોટમા રાખેલ સવાલ એકટન ભંગાર ઓછોથયો હોવાનું જાણમા આવતા વોચમેન જેન્તી ભગવાનભાઈ ચોરી ઈટાલિયા ને પૂછતા વોચમેન ની જવાબદારી હોવા છતાંય મને કંઈ ખબર નથી તેમ કરવી જણાવતા પ્લોટ માલિકે જાતે તપાસ કરી હતી.જેને લઈ આજે એક મહિને રૂપિયા પોલીસે એક લાખની કિંમતનો ભંગાર ચોરીની હતુ.
ફરિયાદ પોલીસે નોંધી તપાસ હાથધરી છે. રખોપુ કરવાની જેની જવાબદારી છે તે વોચમેને જ ખુદ ચોરી અંગે જાણનથી તેવો જવાબ આપતા વોચમેન ની ભૂમિકા સામે ઉઠી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચમાં વરસાદ પછી વાઇપરથી પાણી કાઢ્યા, પીસીબી થયું ટ્રોલ
March 01, 2025 12:24 PMજામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં વડાપ્રધાનનું આજે રાત્રી રોકાણ, જાણો સમગ્ર કાર્યક્રમ વિશે
March 01, 2025 12:21 PMજામનગરના રાજવી જામસાહેબનો આજે જન્મદિવસ
March 01, 2025 12:20 PMહળવદ સિનિયર સિટીઝન પાર્ક અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો
March 01, 2025 11:58 AMસોમનાથ દાદાને શિશ નમાવી નરેન્દ્ર મોદી મહાકુંભમાં કરેલો સંકલ્પ કરશે પૂર્ણ
March 01, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech