મોરબી જીલ્લ ામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા અનેક બનાવો બનતા રહે છે તાજેતરમાં રીક્ષામાં બેસાડી મુસાફરોને છરી દેખાડી લૂંટનો બનાવ હોય કે પછી વાહન ચોરી જેવા બનાવો સામાન્ય બની ગયા છે તો માળિયામાં નજીવી બાબતે ફાયરીંગની ઘટના બની હતી સામસામે ફાયરીંગની ઘટનામાં ત્રણને ઈજા પહોંચી હતી જેમાં એકનું મોત થયાના પ્રાથમિક અહેવાલો પ્રા થયા છે
માળિયાના વાગડીયા ઝાંપે ફાયરીંગની ઘટના બની હતી સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઇલ્યાસ જેડા અને ફાક જામ જૂથ સામસામે આવી ગયું હતું અને સામસામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું જે ફાયરીંગની ઘટનામાં હૈદર જેડા, સિકંદર જેડા અને ખામીશા જેડા એમ ત્રણને ઈજા પહોંચી હતી જે ઈજાગ્રસ્ત પૈકી હૈદર જેડાને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું
સુત્રો જણાવે છે કે ૧૦ જેટલા લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને છરી તેમજ બંદુક વડે હત્પમલો કરી દીધો હતો જે ઘટનામાં ત્રણ ઈજાગ્રસ્ત પૈકી એકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે કિ.મી. વિસ્તારના ફાયરિંગની ઘટના બની તે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે. ઉપરાંત સાત વ્યકિતને પણ ઈજાઓ પહોંચી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech