લીંબુડા પાટીયા પાસે વધુ એક રેતી ભરેલા ટ્રકની પલ્ટી

  • July 22, 2021 11:26 AM 

વહેલી સવારથી જ જોડિયા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો

જાંબુડા પાટિયાથી જોડિયા તરફ જવાના હાઇવે રોડ ઉપર લીંબુડા પાટિયા પાસે રેતી ભરેલો ટ્રક નંબર .10..6787 અને સામેં જામનગર થી જોડિયા તરફ આવતો ટ્રક એક બીજા ને સાઈડ બચાવવા જતાં. રેતી ભરેલો ટ્રક લીંબુડા પાટિયા પાસે રોડ ઉપર પલટી મારી ગયું છે. અને આખો રોડ વહેલી સવારથી જ જોડિયા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને સ્થળ ઉપર જોડિયા પોલીસ દોડી ગઇ હતી, જો કે કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)