જીએસટીના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં વધુ એક શખ્સ ઝડપાયો

  • September 03, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બહુચર્ચીત જી.એસ. ટી. બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં શખ્સોને આજે એલ.સી.બી. દ્વારા વધુ એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ પાનવાડી, પીલગાર્ડના બગીચાના ગેઇટ પાસે બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ આરોપી ઉભો હોવાની બાતમી મળતા ઘટના સ્થળે તપાસ કરતા ત્યાં હાજર ઈમરાન ઉર્ફે ડેંગ યુસુફઅલી અલવાણી (રહે. ખોજા જમાતના મકાનમાં, દેવજી ભગતની ધર્મશાળા રોડ, વડવા)ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application