ભાવનગર, પેરોલ ફર્લેા સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયાને બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પોલીસ મથકમાં દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુન્હામાં નાસતાં–ફરતાં આરોપી મહમદ મહેદી ઉર્ફે મુસો રહે.વડવા, ભાવનગર, વાળો હાલ ભાવનગર શહેર, અલ્કા ટોકીઝ રોડ, ચાવડી ગેઇટ, માસ્ટર પાનની દુકાન સામે રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં–ફરતાં મહેંદી હસન ઉર્ફે મહમદ મહેંદી ઉર્ફે મુસો સરફરાજભાઇ મુસાણી (ઉ.વ.૨૬ રહે.ફલેટ નં.એ૧૧, હાજીનાજી ફલેટ, જીનવાળો ખાંચો, વડવા તલાવડી, ભાવનગર)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે નિલમબાગ પો.સ્ટે. પાર્ટ–એ ગુ.ર.નં.–૧૧૧૯૮૦૦૧૨૩૦૦૯૯૨૦૨૩ ઈં.ઙ.ઈ. કલમ.–૪૦૬,૪૨૦,૪૬૭, ૪૬૮,૧૭૧, વિગેરે મુજબ નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, અલ્ફાઝ વોરા, હસમુખભાઇ પરમાર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech