શાપર વેરાવળમાં આવેલા બી.આર. સ્ટીલ નામના શેડમાં પોલીસે દરોડો પાડી શેડમાંી તા અહીં પડેલી કારમાંી ૩૦૯ બોટલ દારૂનો જથ્ો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્ા સો શેડના કબજેદાર સહિત ત્રણ શખસોને પકડી પાડ્યા હતા. દારૂનો આ જથ્ો અને કાર સહિત કુલ રૂપિયા ૨.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કરી શાપર વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મકના પીએસઆઇ જી.બી. જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ તુષારસિંહ જાડેજા,પ્રહલાદસિંહ રાઠોડ, ખીમજીભાઇ હુણ,ઉપેન્દ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, કોન્સ્ટેબલ પિયુષભાઈ અઘેરા, અલ્પેશભાઈ, નિલેશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે અહીં શાપર વેરાવળમાં પવન ટ્રાન્સપોર્ટવાળી શેરીમાં સરદાર ઇન્ટરસ્ટ્રીઝ નામના કારખાના સામે આવેલ બી.આર. સ્ટીલ નામના શેડમાં પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે અહીં તપાસ કરતાં શેડમાંી તેમજ અહીં પડેલી ફિગો કાર નંબર જીજે ૧૦ બીજી ૫૨૩૩ માં મળી કુલ રૂપિયા ૭૬,૦૫૦ ની કિંમતમાં ૩૦૯ બોટલ દારૂનો જથ્ો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્ા સો ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ભાર્ગવ ભરતભાઈ વાછાણી (ઉ.વ ૨૪ રહે. હાલ શાપર વેરાવળ, બી.આર સ્ટીલ શેડમાં, મૂળ બરડીયા તા.જામકંડોરણા)ભૌતિક અમૃતભાઈ કીરિયા (ઉ.વ ૨૪), કૃષિલ હરેશભાઈ કીરિયા(ઉ.વ ૧૯ રહે.હાલ મવડી ચોકડી, જસરાજનગર, મૂળ ચર તા. કેશોદ)નો સમાવેશ ાય છે. પોલીસે દારૂનો આ જથ્ો અને કાર સહિત કુલ રૂપિયા ૨.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા ત્રણેય શખસો સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, આ શેડ ભાર્ગવ વાછાણીએ ભાડે રાખ્યો હોય અને તેણે અહીં દારૂનો જથ્ો ઉતાર્યો હતો. આ જથ્ો કોની પાસેી લાવ્યા હતા અને કોને વેચાણ કરવાના હતા તે અંગે પોલીસે તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રહેણાંક મકાનમાં ગેસની પાઇપમાં લીકેજ થતા રસોડામાં લાગી આગ
December 23, 2024 11:17 AMરાજકોટ યાર્ડમાં ૫૦ લાખ કિલો ડુંગળીની આવક; ભાવમાં કડાકો
December 23, 2024 11:17 AMજામનગર નેવી સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડ, સાંસદ સહિતના મહાનુભાવો દોડમાં જોડાયા
December 23, 2024 11:15 AMજામનગર-લાલપુર નજીક હાઇવે પર મોટો અકસ્માત ટળ્યો...!
December 23, 2024 11:15 AMડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech