ઇંગ્લીશ દારૂના 6 પાઉચ સાથે એકની અટક

  • April 05, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દારૂ આપનાર હનુમાન ટેકરીના શખ્સનું નામ ખુલ્યુ


જામનગરમાં ખુલ્લી ફાટક પાસેથી એક શખ્સને ઇંગ્લીશ દારૂના 6 પાઉચ સાથે પકડી લીધો હતો જેમાં દારૂ આપનારનું નામ ખુલ્યુ હતું.


જામનગરના હનુમાનટેકરી વિસ્તારમાં રહેતા મનિષ જેઠા વાઘેલા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના 6 પાઉચ કિ. ા. 600 લઇને ખુલ્લી ફાટક પાસેથી નીકળતા સીટી-સી પોલીસે પકડી લીધો હતો. પુછપરછ કરતા દારૂના પાઉચ હનુમાનટેકરી દલિતનગરમાં રહેતા અશ્ર્વીન ડાયા શેખવા નામના શખ્સ પાસેથી લીધા હોવાનું ખુલ્યુ હતું. આથી બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application