જામનગરના ચુનાના ભઠ્ઠા પાસે બાઇની વાડી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જાખર મુકેશ પાંડાવદરા (ઉ.વ.34) નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ લઇને ઓશવાળ હોસ્પીટલથી આગળના રોડ પરથી નીકળતા સીટી-એ પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી અને દારૂની બાટલી કયાંથી લીધી એ દીશામાં તપાસ લંબાવી છે.
કાલાવડમાં વર્લીબાઝની અટકાયત
કાલાવડના મુળીલા ગામમાં રહેતા દિપક ખીમા મકવાણા (ઉ.વ.31) નામના શખ્સને ચમન ટેકરી પાણીના ટાંકા પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા 270 અને એક ચિઠ્ઠી સાથે ટાઉન પોલીસે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech