જામનગરમાં શરાબની બોટલો સાથે એકની ધરપકડ

  • September 10, 2021 11:29 AM 

જામનગરના દિગ્વિજય પ્લોટ 49 ખાતેથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની 2'બોટલ સાથે પકડી લીધો હતો.

જામનગરના દિગ્વિજય પ્લોટ 49 જલેશ્વરી વસ્તુ ભંડારની નજીક રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટફી ભીખુભા જાડેજા ઉમર વર્ષ પચ્ચીસ નામના શખ્સએ પોતાના મકાનમાં ગેરકાયદે રીતે શરાબની બોટલો રાખી છે એવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડીને ઇંગ્લિશ દારૂ વિસ્કીની બે બોટલ સાથે પકડી લીધો હતો. ટફીની સામે સીટી-એ માં પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધીને દારૂની બોટલો ક્યાંથી મેળવી એ સહિતની પૂછપરછ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS