ભાટિયા તા. 1 ભાટિયા સહિત પંથકમાં ગયકાલ સાજ થી ધીમી ધારે શરૂ થયેલ વરસાદ આજે વહેલી સવાર થી પણ ધીમી ધારે વરસાદ સતત વરસતો રહેતા વાતાવરણ માં ભારે ઠંડક પ્રસરી છે.
ભાટિયા સહિત આજૂ બાજુ ના પંથકના કેનેડી. બાકોડી.નંદાણા.ગૂરગઢ.ગાગા.રણજીતપૂર. મા દોઢ થી બે ઈચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતો અને લોકો મા ખૂશી વ્યાપી છે. હજુ પણ આકાશમા કાળા ડીબાંગ વાદળો ધેરાયેલાં દેખાય રહ્યા છે જેથી એમ લાગે છે કે મેઘરાજા હજુ પણ મનમૂકીને વરસે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech