વાડીનાર ધાર પર વાછરાડાડાના મંદિરે બાવન ગજની ધજા ચઢાવી
વાડીનાર ધાર પર રહેતા સુરુભા કેશુભા જાડેજા ના ધરેથી વાછરાડાડા ના મંદિરે વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજના ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ મંદિરે બાવન ગજની દવજા ચઢાવવામાં આવી હતી. મંદિરે આરતી કરવામાં આવી હતી અને આ મંદિરે બધા ત્યોહાર ઉજવવામાં આવે છે, પહેલી વાર મંદિરમાં બાવન ગજની દવજા ચઢાવવામાં આવી હતી. આમ વાછરાડાડા ગૃપ દ્વારા જહેમત ઉઠાવવી હતી અને ગૃપ દ્વારા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'બેબી જ્હોન' પર છવાયો સલમાન ખાનનો જ જાદુ
December 25, 2024 11:34 AMપુષ્પા-2માં ડરતાં-ડરતાં બૉલ્ડ સીન આપ્યા હતા: રશ્મિકા
December 25, 2024 11:28 AMસિદ્ધાર્થ-જ્હાનવી ખેલશે પ્રણયના ખેલ
December 25, 2024 11:24 AM'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ થતા જ સેટ પરથી ફોટો લીક
December 25, 2024 11:23 AMમોસ્ટ પોપ્યુલર હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ની સિકવલ બનશે
December 25, 2024 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech