અમરેલી જિલ્લ ાના છેવાડાના સરહદી તાલુકા મથક એવા વડિયાના મોરવાડા ગામે મહેન્દ્ર ગભભાઈ બસીયા નામનો શખ્સ પોતાની વાડીએ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ રાખી વેચતો હોવાની બાતમીના આધારે વડિયા પોલીસ દ્રારા ગત રાત્રીના બાતમીની જગ્યા પર રેડ કરતા જુદી જુદી બ્રાન્ડની ૩૯૮ બોટલ ઈંગ્લીસ દા મળી આવ્યો હતો. જેમા રોયલ ચેલેન્જ વીસ્કી–૧૮૦ નંગ, ઓલ સેશન ગોલ્ડ કલેકશન વીસ્કી–૩૬ નંગ, ક્રેઝી બોક્ષર અલ્ટ્રા ફાઈન વીસ્કી–૧૫૬ નગં અને બીજા છૂટક નગં ઝડપ્યા હતા. જેની કિંમત પિયા ૨,૦૭,૭૩૭ સાથે એક બ્લેક કલર નુ સ્પેલન્ડર મોટર સાઇકલ જેની કિંમત પિયા ૨૦,૦૦૦ એમ કુલ મળી ૨,૨૭,૭૩૭ નો મુદ્દામાલ જ કરી મુખ્ય આરોપી મહેન્દ્ર ગભભાઈ બસીયા સામે પ્રોહી એકટની કલમ ૬૫ અને ૧૧૬ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ રેઇડમાં વડિયા પોલીસના સુખદેવસિંહ જાડેજા, બી.જે.જાની, એ.જી.મોરી સહીતના જોડાયા હતા અને ઈંગ્લીસ દાના ગેરકાયદેસર વેચાણ તે પેહલા તેને ઝડપવામાં સફળ થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech