જામનગર આદર્શ સ્મશાનના હોદેદારોએ નાઘેડી સ્મશાનની મુલાકાત લીધી

  • March 13, 2021 11:00 AM 

જામનગર શહેરની નગરસીમના ગામ નાઘેડી ખાતે વસ્તાભાઇ કેશવાલાની રાહબરી હેઠળ લહેર તળાવ તેમજ નાઘેડીમાં સ્મશાનઘાટ વિકસાવવામાં આવેલ છે, નાઘેડી ખાતે લાકડા આધારીત સ્મશાન છાપરીમાં અધતન બ્લોઅર ટેકનોલોજી કરવામાં આવી છે, આ ટેકનોલોજીની વિશેષ માહિતી લઇ જામનગર આદર્શ સ્મશાન ખાતે નવા બની રહેલા લાકડા આધારીત અંતિમ સંસ્કાર ગૃહમાં નવી ટેકનોજીના બ્લોઅર ફીટીંગ કરવા માટે સંસ્થાના પ્રમુખ દિપકભાઇ ઠકકર, માનદમંત્રી દર્શન ઠકકર, સહમંત્રી ઉમેદભાઇ જેઠવા, સદસ્ય વિશ્ર્વાસ ઠકકરે વસ્તાભાઇ કેશવાલા સાથે નાઘેડી સ્મશાન ગૃહની મુલાકાત લઇ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS