જૂનાગઢમાં ગેરકાયદેસર હયિારોની હેરાફેરી તી હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે પેટ્રોલિંગ હા ધરવામાં આવ્યું હતું. એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ ચાવડા, પી.એસ.આઇ શીતલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા મજેવડી દરવાજા ભારત મિલના ઢોરા પાસે વોચ ગોઠવતા તે વિસ્તારમાં રહેતી નસીમા ઉર્ફે નજમા જાવિદખાન પઠાણ નામની મહિલાને રોકી તેની તલાસી લેતા તેના કબજામાંી ૧ દેશી તમંચો અને ૪ જીવતા કાર્ટિસ મળી ૧૦,૪૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો. હયિારો અંગે પૂછપરછ કરતા પતિના મર્ડર યા બાદ મહિલા જ તમામ હયિારો સાચવતી હોવાની કબુલાત કરી હતી. પોલીસ દ્વારા ઝડપાયેલ મહિલાની ઊંડાણપૂર્વક તપાસ હા ધરતા મહિલા અગાઉ વર્ષ ૨૦૨૦માં જુનાગઢ જિલ્લ ામાંી તડીપાર કરવામાં આવી હતી અને મહિલા પર એ ડિવિઝનમાં દારૂના ૨૭ ગુન્હાઓ નોંધાયા હતા. એસઓજીની ટીમે. મહિલા સો અન્ય કોઈ ઈસમ સંડોવાયેલ છે ઈસમ સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હા ધરી છે.
જૂનાગઢમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ
જૂનાગઢ:જૂનાગઢમાં ચોમાસાના આગમન સો જુગારીયાઓની પણ મોસમ ખીલી હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાંી જાહેરમાં જુગાર રમતા જુગારીઓને ઝડપવામાં આવે છે ત્યારે સી ડિવિઝન પોલીસે ગઈકાલે ઇન્દિરા નગર મેન રોડ પર શેરીમાં જાહેરમાં જુગાર રમતા રમાબેન જગદીશભાઈ સોલંકી, જાયણી બેન હાજાભાઇ ઓડેદરા, સોનલબેન વશરામભાઈ બુધેલીયા, વીણાબેન વીરાભાઇ હુણ, સીમાબેન ગોપાલભાઈ તારપરા, હર્ષાબેન જયેશભાઈ ફુલેત્રા, ભાવનાબેન ઉદયભાઇ ભટ્ટ, લખીબેન લખમણભાઇ કારાવદરા, ચંદ્રિકાબેન ગોવિંદભાઈ મશરૂને ૧૧,૨૦૦ની રોકડ સો ઝડપી કાર્યવાહી હા ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તા.27 ફેબ્રુઆરીથી: બીજા દિવસે રજૂ થશે બજેટ
December 25, 2024 10:30 AMકાલથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે માવઠું
December 25, 2024 10:28 AMસામાન્ય વ્યક્તિ જૂના વાહન અન્યને વેચશે તો 18% જીએસટી નહીં લાગે
December 25, 2024 10:26 AMઅફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, ૧૫નાં મોત
December 25, 2024 10:24 AMઅફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, 15ના મોત, અફઘાનિસ્તાને કહ્યું- બદલો લઈશું
December 25, 2024 10:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech