નોરા ફતેહી દર વખતે એક અલગ અવતારમાં દેખાય છે અને તેના પ્રશંસકોને આશ્ચર્યચકિત કરે છે. દરરોજ તેની કોઈક તસવીર સામે આવતી રહે છે.
નોરા ફતેહી ફરી એકવાર સાડી લુકમાં જોવા મળી છે. નોરાએ આ સાડી 'બિગ બોસ 14'ના ફિનાલેમાં પહેરી હતી. નોરાએ ઓઇસ્ટર કલરની સાડી પહેરી હતી.
આ foil fabric સાડી pre-pleated હતી. આ સાથે સાડીના પલ્લુ પર રેશમ ભરતકામ કરવામાં આવ્યું હતું, જે નોરા ઉપર ખૂબ જ સુંદર દેખાતું હતું.
નોરાએ આ સાડી સાથે boat-neck tulle સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં પણ એજ એમ્બ્રોઇડરી હતી. આ સાથે, નોરાએ તેના કાનમાં મોતીની કાનની બુટ્ટી પહેરી હતી.
નોરાની આ સાડીની કિંમત વિશે વાત કરીએ તો ડિઝાઇનર તરુણ તાહિલીયાનીએ ડિઝાઇન કરેલી આ સાડીની કિંમત 69 900, રૂપિયા છે. જો તમારે આ સાડી ખરીદવી હોય તો તમારે આ માટે મોટી રકમ ચૂકવવી પડશે.
નોરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા મુખ્ય
ભૂમિકામાં હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMજામનગર : ૩૮ જેટલી ખાણીપીણીની દુકાનો કરાઈ સીલ
April 15, 2021 07:23 PM