રાજકોટમાં રાત્રી કર્ફ્યુના સમયમાં લગ્નની મંજુરી મળશે નહીં

  • November 21, 2020 08:34 PM 1296 views

રાજકોટમાં 21 નવેમ્બર અને શનિવાર થી રાત્રે 9 થી 06:00 સુધી કર્ફ્યુ ની અમલવારી શરૂ થઇ છે. આ રાત્રિ કરફ્યુુ આગામી આદેશ સુધી લાગુ રહેશે. જોકેે આગામી દિવસોમાં લગ્ન ગાળો પણ શરૂ થતો હોય રાતના પક્ષને લઇને લોકોનાા મનમાં અનેક પ્રશ્નો ઉભાા થયા હતા. નાયબ મુખ્યમંત્રીએ શુક્રવારે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લગ્નનાા આયોજન માટે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લેવાની રહેશે તેેેવામાાં રાજકોટ ના ડીસીપી મનોહરસિંહ જાડેજા યે જણાવ્યું હતું કે રાત્રી કર્ફ્યુુના સમય દરમ્યાન એટલે કે રાત્રે નવ થી સવારે 6 સુધીમા કોઈપણ પ્રકારના આયોજનનેે મંજુરી આપવામાં આવશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application