દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા ઓગણીસ કેસ નોંધાતા ચિંતાનો માહોલ

  • April 10, 2021 07:45 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે કોરોનાના નવા 19 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં ચિંતાજનક રીતે 18 કેસ ફક્ત ખંભાળિયા તાલુકાના છે. ભાણવડ અને દ્વારકામાં એકય નવો કેસ નોંધાયો નથી.

આ વચ્ચે એક પણ દર્દી ડિસ્ચાર્જ ન કરાતા ગઈકાલનો આંકડો એક્ટિવ કેસ 112 તથા કોવિડ 2 અને નોનકોવિડ 3 ના વધારા સાથે કુલ મૃત્યુઆંક વધીને 91 નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS