નિકિતા દત્તાએ ફ્લોન્ટ કર્યું બોલ્ડ ફિગર

  • January 09, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી ફેન્સની ધડકન વધારી દીધી છે. નિકિતા દત્તા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે.નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.નિકિતા દત્તા પોતાના કિલર લુક્સથી ફેન્સને દિવાના બનાવી દીધા છે.અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.આ તસવીરોમાં એક્ટ્રેસ તેનુ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application