ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યના કારણે પોરબંદર- મુઝફ્ફરપુર- પોરબંદર એક્સપ્રેસ દ્વિ સાપ્તાહિક ટ્રેનની આગામી જતી ૪ આવતી ૨ ટ્રિપ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
પૂર્વોત્તર રેલવેના કુસમ્હી- ગોરખપુર- ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઈનમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનથી પસાર થતી પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટથી ચાલશે. જેમાં તા. 24. 04. 2025, 25. 04. 2025, 01. 05. 2025 અને 02. 05. 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર- મુઝફ્ફરપુર એક્સપ્રેસને તેના નિર્ધારિત રૂટ ગોરખપુર કેન્ટ- પનિયાહવા- નરકટિયાગંજ જં.- મુઝફ્ફરપુરને બદલે ડાયવર્ટેડ રૂટ વાયા ગોરખપુર કેન્ટ- ભટની જં.- છપરા ગ્રામિણ-મુજફ્ફરપુર જં. થઈને ચાલશે. તેમજ તા. 27. 04. 2025 અને 28. 04. 2025ની ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર- પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ મુઝફ્ફરપુર જં.- નરકટિયાગંજ જં.- પનિયાહવા- ગોરખપુર કેન્ટને બદલે ડાયવર્ટેડ રૂટ વાયા મુજફ્ફરપુર જં.- છપરા ગ્રામિણ-ભટની જં.- ગોરખપુર કેન્ટ થઈને ચાલશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech