દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસો શૂન્ય સ્તરે

  • July 23, 2021 09:34 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી. જ્યારે બે દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી કુલ 609 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS