વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન' બની ન્યૂઝીલેન્ડની ટીમ

  • June 23, 2021 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યૂઝીલેન્ડની ટીમે 8 વિકેટે ફાઇનલ મેચ જીતી
ભારતને બીજી વાર ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં હરાવ્યું

ન્યુઝીલેન્ડની ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ...તેણે સાઉથેમ્પ્ટનમાં રમાયેલી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હરાવી...ન્યુઝીલેન્ડની ટીમે તેના 91 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ICC વર્લ્ડ કપ જીત્યો છે...ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડ સામે 10 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ મેચ રમી હતી...ત્યારથી અત્યારસુધી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું ન હતું... તે જ સમયે ICCએ પ્રથમ વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે ટેસ્ટની વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી...આની સાથે ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં બીજી વાર હરાવી...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021