નેહરૂ યુવા કેન્દ્રનું કાર્યાલય બેડેશ્વર સરકારી કોલોની ખાતે સ્થળાંતરીત કરાયું

  • April 16, 2025 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.૧૬ એપ્રિલ, નેહરૂ યુવા કેન્દ્ર-જામનગરનું કાર્યાલય અત્યાર સુધી ઓફીસ નં.-૪, પ્રથમ માળ, જુની આર.ટી.ઓ. કચેરી લાલ બંગલા, જામનગર-૩૬૧૦૦૧ ખાતે કાર્યરત હતુ.

​​​​​​​જે કાર્યાલયનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હવે કાર્યાલયનું નવું સરનામું મકાન નં.-૨, બ્લોક નં.-ડી-૬, બેડેશ્વર સરકારી કોલોની, વાલસુરા રોડ, જામનગર-૩૬૧૦૦૯ ખાતે રહેશે.જેની સૌએ નોંધ લેવા જિલ્લા યુવા અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application