ભોજપૂરી એકટ્રેસ નેહા મલિક ન્યૂ યર પર ખૂબ જ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી. નેહા મલિકે કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે. બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં એકટ્રેસ ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળે છે. બ્લેક લૂકમાં અભિનેત્રીએ કેમેરાની સામે અલગ અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એકટ્રેસને પાછળ છોડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોડની પૂરક પરીક્ષામાં ધો. 10 ના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત રાખી શકશે
May 14, 2025 10:25 AMખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech