નયારા એનેર્જી દ્વારા મહિલા અને યુવા સશક્તિકરણ માટે ખંભાળિયામાં મલ્ટિ સ્કિલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન
તેના પ્રારંભિક તબક્કામાં મલ્ટિ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ત્રણ પાયાના અભ્યાસક્રમો: કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ (સી.સી.સી.), ટેલી એન્ડ એકાઉન્ટિંગ અને બ્યુટી એન્ડ વેલનેસ, શરૂ કરશે જેનો હેતુ વિદ્યાર્થીઓને વ્યવહારમાં ઉપયોગી નિવડે એવા કૌશલ્યોથી સજ્જ કરવાનો છે.
ઉદ્ઘાટન સમયે નયારા એનર્જીના રિફાઇનરીના વડા અમર કુમારે કહ્યું: "આ પહેલનો ઉદ્દેશ્ય નજીકના વિસ્તારોમાં વિવિધ સામાજિક ઉત્થાન કાર્યક્રમોનો અમલ કરીને સામાજિક જવાબદારી પ્રત્યે નયારા એનર્જીની પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિમાં પહેલ ઉપરાંત કંપની આસપાસના વિસ્તારોના યુવાનોના કૌશલ્ય વિકાસ સક્રિય કામ કરી રહી છે. નયારા એનર્જી આસપાસના લોકોના જીવન ધોરણને સુધારવા માટે સતત કામ કરી રહી છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજસાપર પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
December 04, 2024 01:25 PMબરડીયા નજીકના પેટ્રોલ પંપમાં ઉધાર પેટ્રોલ ભરાવી, રોકડ રકમની માંગણી કરતા શખ્સોએ બોલાવી બઘડાટી
December 04, 2024 01:23 PMજામનગરમાં હવાઈચોકમાં શ્રી અન્નપુર્ણા માતાજીના મંદિરે વ્રત ઉત્સવ યોજાશે
December 04, 2024 01:17 PMજામનગરમાં ડેન્ગ્યુનો ડંખ ઘટયો: 35 કેસ નોંધાયા
December 04, 2024 01:15 PMઅમદાવાદ ખ્યાતિકાંડનો આરોપી ડો.સંજય પટોળિયાની ધરપકડ, રાજકોટ છૂપાયો હતો
December 04, 2024 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech