નમ્રતા મલ્લાએ હોટનેસની હદ કરી પાર

  • August 23, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતી ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ હોટનેસની હદને વળોટી દીધી છે અને ઈન્ટરનેટ પર તેની તસ્વીરો આગ લગાવી રહી છે.
નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા એકદમ ભપકાદાર બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
ભોજપુરી અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે આ તસવીરો શેર કરી છે.
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application