BREAKING NEWS

રાજકોટ મનપાના ભાજપના ઉમેદવારના નામ જાહેર...જુઓ યાદી

  • April 10, 2026 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ૭૨ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની લાંબી બેઠકો અને સ્થાનિક સ્તરે લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયા બાદ ભાજપે આ યાદી તૈયાર કરી છે. આ યાદી જાહેર થતા જ ક્યાંક આતશબાજી તો ક્યાંક નારાજગીના સૂર પણ જોવા મળી રહ્યા છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News