ભાટીયામાં 2022માં જલારામ મેડીકલ સ્ટોરમાંથી 1.94.500 રોકડની થયેલ ચોરીમાં સહઆરોપીને કલ્યાણપુર પોલીસે પકડી લીધો હતો.
કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ આઉટ પોસ્ટના પીએસઆઇ કે.પી.ઝાલા તથા, એએસઆઇ કરશનભાઇ ચેતરીયા, પો.હેડ કોન્સ લખમણભાઇ કારાવદરાએ અગાઉ આ ગુનામાં પકડાયેલ આરોપી હરેશ ઉર્ફે છોટુ કાલીદાસ પ્રજાપતી રહે. મીઠાપુરવાળો ગુનાના કામે અગાઉ અટક થયેલ હોય જેના સહ આરોપી સતીષ ઉર્ફે ચેત્યા અશોક પવાર રહે. નાશીકવાળાને પકડી પાડવા જરી વર્કઆઉટ કરી હ્યુમન અને ટેકનીકલ સોર્સથી મહારાષ્ટ્ર રાજયના નાશીક શહેરના ભારતનગર વિસ્તારમાંથી નાશી ગયેલ આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech