નમાઝ બાદ એક બીજાને આપી ઇદની શુભકામના...
આજરોજ પવિત્ર રમઝાન ઇદનો દિવસ હોઈ મુસ્લિમ ભાઈઓ દ્વારા સલાયામાં આવેલ ઈદગાહમાં રમઝાન ઇદની સામૂહિક નમાઝ અદા કરી હતી. આ નમાઝમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી હતી.આં નમાઝ સલાયાના રફીક મૌલાના (બ્લોચ) દ્વારા કરાવવામાં આવી હતી. નમાઝ બાદ એક બીજાને ઇદની મુબારકબાદ આપવામાં આવી હતી. અને રફીક મૌલાના દ્વારા એક વીડિયો સંદેશ દ્વારા સમગ્ર સલાયા અને દેશ વાસીઓને ઇદની શુભકામના પાઠવી અને સમગ્ર દેશમાં અમન અને શાંતિ તથા ભાઈચારો બની રહે એ માટે દુઆ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech