વધુ ૧૫૨ દુકાનોમાં મહાપાલિકાના દરોડા ૧૧.૭૫ કિલો પ્લાસ્ટિક ઝબલા જપ્ત

  • April 15, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ૨૦૨૧ અન્વયે ઝબલા સહિતનું પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દડં વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૧૫૨ દુકાનોમાંથી ૧૧.૭૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરી .૪૧૬૫૦નો દડં વસુલવામાં આવ્યો હતો.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા પર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૫૯ આસામીઓ પાસેથી ૫.૯૭૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી .૧૨૮૦૦નો દંડ, વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા ઉપર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૫૮ આસામીઓ પાસેથી ૪.૪૩૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી .૧૭૬૦૦નો દડં તેમજ ઇસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા પર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૫ આસામીઓ પાસેથી ૧.૩૫૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી ૧૧૨૫૦નો દડં વસુલવામાં આવ્યો હતો.ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application