રાજકોટ મહાપાલિકાના .૭૯૩.૪૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ–ખાતમુહર્ત માટે આગામી તા.૧૩ને શુક્રવારે રાજકોટ આવી રહેલા ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સત્કારવા માટે મહાપાલિકા દ્રારા તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે. રેસકોર્સ મેદાનમાં યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે ચાલતી કામગીરીનું આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તેમજ પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કયુ હતું.
આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, વી.વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, બેકડ્રોપ, પોડિયમ, સાઈનેજીસ, લાઈટસ, સાઉન્ડ, એલ.ઈ.ડી., સુરક્ષા, પાકિગ વગેરે તમામ બાબતોની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ માહિતી મેળવી હતી અને અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને કાર્યક્રમના સુચા આયોજન માટે જરી ચર્ચા કરી સુચનાઓ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ કિલયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરે, સી.કે. નંદાણી, સીટી એન્જી. અતુલ રાવલ, પરેશ અઢિયા, કુંતેશ મહેતા, મનોજ શ્રીવાસ્તવ, કે.પી. દેથરીયા, ભાવેશ જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, સુરક્ષા અધિકારી આર.બી. ઝાલા, સહાયક કમિશનર ભરત કાથરોટીયા, દીપેન ડોડીયા, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડેપ્યુટી એન્જી. હેમેન્દ્ર કોટક, એમ.બી.ગાવિત, હરેશ સોંડાગર, પાર્થ પરમાર, વિરમ મુંધવા, રાજેશ બગથલિયા, ડી.યુ. તુવર, મેનેજર અને પી.એસ. ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, મનીષ વોરા, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતા અને એજન્સીના પ્રતિનિધિઓ તથા રાજકોટ મહાનગરપાલિકાના લગત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech