રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૦૨૬નું અંદાજપત્ર રજુ કરશે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કમિશનર હળવો કરબોજ ઝીંકશે અને ભાજપના શાસકો ચાલુ ટર્મના અંતિમ વર્ષમાં આગામી ચૂંટણીને ધ્યાને લઇ રાબેતા મુજબ કરબોજ ફગાવી દેશે તેવી શકયતા છે.
મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ રામનાથ કોરિડોર અને આજે રિવરફ્રન્ટ સહિતની જૂની યોજનાઓ આગામી બજેટમાં પણ કેરી ફોરવર્ડ કરવામાં આવશે અને બજેટનું કદ ૨૮૦૦ કરોડ આજુબાજુનું રહેશે. કાલે સવારે ૯:૦૦ કલાકે કમિશનર તુષાર સુમેરા સ્ટેન્ડિંગ કમિટી ને ડ્રાટ બજેટ કરશે ત્યારબાદ અભ્યાસના અંતે સ્ટેન્ડિંગ કમિટી તેમાં સુધારા વધારા સૂચવીને બજેટ મંજૂર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાનું પણ આ પ્રથમ બજેટ હોય તેઓ શ્રે બજેટ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMમગનો ભાવ પ્રતિ ક્વિન્ટલ બજાર ભાવ કરતા રૂ. 1910 વધુ જાહેર કરતી સરકાર
May 15, 2025 10:13 AMમુકેશ અંબાણી અને ટ્રમ્પ આજે સાથે ડિનર લેશે
May 15, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech