BREAKING NEWS

લાગે છે ને મુંબઇ...?: યે હૈ જામનગર મેરી જાન

  • November 19, 2025 05:30 PM 

જામનગરમાં સૌરાષ્ટ્રના લાંબામાં લાંબા ફલાય ઓવરની કામગીરી પુરી થઇ ગઇ છે ત્યારે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે બનાવાયેલા અદ્યતન ફલાય ઓવર ઉપર રાત્રીના વિજ થાંભલા ઉપર અને સાતરસ્તા સર્કલમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, આ પ્રકારનો શણગાર પહેલા કયારેય થયો નથી, સમગ્ર ફલાય ઓવર નવલા નજરાણા સમાન બની ગયો છે ત્યારે હવે તો લોકો ચાતક નજરે તેનું ઉદઘાટન થાય તેની રાહ જોઇ રહ્યા છે, કદાચ એકાદ અઠવાડીયામાં રાજયના મુખ્યમંત્રીના હસ્તે નવાનગરવાસીઓને ફલાય ઓવરની ભેટ મળશે તેમ જાણવા મળે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application