ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાની સુચના અને માર્ગદર્શન હેઠળ ઢોર ચોરીના ગુન્હા શોધી કાઢવા માટે એક ડેડીકેટેડ ટીમની રચના કરેલ જે મજૂબ ભાવનગર એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે ઘોઘા સર્કલ સામે ગોળીબાર હનુમાન મંદિર વાળા ખાંચામાં એક શખ્સ સ્વીફટ ડીઝાયર કાર નંબર ૠઉં૦૩ ઈઊ ૧૦૩૧માં પાછળની શીટ નથી અને ઢોર ચોરીમાં કારનો ઉપયોગ કરે છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જતા બાતમીવાળી કાર સાથે મુબીન ઉર્ફે મુબો સાદિકભાઇ કુરેશી (રહે.વડવા માઢીયા ફળી ભાવનગર) મળી આવતા તેની પુછપરછમાં પોતાની ઉપરોકત કાર સાથે આઝાદનગર રામાપીર મંદિર પાસેથી બે ઢોરની ચોરીમાં ઉપયોગ કરેલ હોવાનું જણાવેલ, જે અંગે ખરાઈ કરતા ઘોઘારોડ પોલીસમાં પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૮૦૦૬૨૫૦૫૯૫/૨૦૨૫ ઇગજ કલમ ૩૦૩(૨) હેઠળ ઉપરોકત હકીકત મુજબનો ગુન્હો રજી થયેલ હતો. જેથી આરોપી મુબીન ઉર્ફે મુબો સાદિકભાઇ કુરેશી (રહે.વડવા માઢીયા ફળી ભાવનગર)ની ધરપકડ કરી ઘોઘારોડ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMગુજરાતમાં 100 એસી સહિત 2063 નવી એસટી બસ આવશે, જાણો રાજકોટને કેટલી બસ મળશે
May 14, 2025 12:38 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech