મોરબી: સ્થાનિક સ્વરાય ચૂંટણી પૂર્વે ૮૯ પોલીસ કર્મચારીની આંતરિક બદલી
મોરબી: સ્થાનિક સ્વરાય ચૂંટણી પૂર્વે ૮૯ પોલીસ કર્મચારીની આંતરિક બદલી
April 03, 2026 01:46 PM
મોરબી સહીત સમગ્ર રાયમાં સ્થાનિક સ્વરાય ચુંટણીઓ જાહેર કરવામાં આવી છે ગઈકાલે તા. ૦૧ ના રોજ ચુંટણીપંચે જાહેરાત કરી હતી જે પૂર્વે મોરબી જીલ્લા પોલીસવડા દ્રારા મોરબી જીલ્લ ામાં ફરજ બજાવતા ૮૯ પોલીસકર્મીઓની બદલીના આદ્દેશ આપવામાં આવ્યા છે. મોરબી જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ દ્રારા મોરબી જીલ્લાના મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે