બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ

  • June 25, 2021 10:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે... અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કમેન્ટ લખી ડિલિટ કરી નાખતી હતી...એક્ટ્રેસ સોસાયટીની મીટિંગમાં સભ્ય ના હોવા છતાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી... સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી...જોકે, પછીથી એક્ટ્રેસને ગ્રામ્ય કોર્ટે જામીન આપી દીધા હતા... 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS