રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા નાગેશ્વર જ્યોતિર્લીંગ અને દ્વારકાધીશ જગત મંદીરના દર્શનાર્થે

  • September 08, 2021 10:28 AM 

          રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પૂરવઠા તથા ગ્રાહકોની સુરક્ષા મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે દ્વારકાધીશ જગત મંદીર અને નાગેશ્વર જ્યોતિર્લીંગ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી લોકોને અમાસની શુભેચ્છા પાઠવી હતી.

            આ પ્રસંગે તેમણે દ્વારકાધીશને આ જગતના લોકોને માથે કોઈ આફત ન આવે અને તેઓ સદાય સુરક્ષિત રહે તે માટે પ્રાથના કરી હતી. આ ઉપરાંત તેમને નાગેશ્વર ખાતે પણ જ્યોતિર્લીંગના દર્શન કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS