બેઠકમાં મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સ્થળાંતર, આરોગ્ય, પાણી, અનાજ પુરવઠો સહિત આનુસંગિક વ્યવસ્થાઓ તૈયાર રાખવા અંગેની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમજ રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે તેમજ વિકટ પરિસ્થિતિમાં તમામ પ્રકારની સહાયતા માટે મક્કમતા સાથે ખડેપગે છે. તેમજ બ્લેકઆઉટ તથા આવી પરિસ્થિતિમાં નાગરિકોમાં જાગૃતતા કેળવાઈ તે માટે જરૂરી પગલા લેવા તેમજ ખોટી અફવાથી દૂર રહી સચોટ માહિતી મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
ઉપરાંત નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા દ્વારા વિકટ પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રએ હાથ ધરવામાં આવેલ વિવિધ તૈયારીઓ અંગે મંત્રીને સમક્ષ ચિતાર રજૂ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન ખાતે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ
May 12, 2025 02:18 PMઅમેરિકાના મિલવૌકીમાં આગ લાગવાથી 4 લોકોના મોત
May 12, 2025 02:05 PMરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ફટકાર્યો1.72 કરોડ રૂપિયાનો દંડ
May 12, 2025 02:04 PMમિશ્ર ઋતુને લઈને રોગચાળો વકર્યો : રાજકોટ શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો વધતો પ્રકોપ
May 12, 2025 01:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech