લીંબડી તાલુકામાં મીલની જમીન ચાંઉ

  • October 28, 2020 11:34 AM 
  • લીંબડી તાલુકામાં મીલની જમીન ચાંઉ કરી જવાની બાબતે મીલ વર્કર્સમાં રોષ
  • છેલ્લા વીસ વર્ષ થી ન્યાય માટે લડી રહ્યા છે
  • પણ હજી સુધી ન્યાય ન મળતા મીલ વર્કર્સ ભરાયા રોષે

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામા સૌરાષ્ટ્ર કો. સ્પીનિંગ બંધ મિલના કામદારો છેલ્લા વીસ વર્ષથી ન્યાય માટે લડી રહ્યા છે તો પણ હજી સુધી ન્યાય મળ્યો નથી અને મીલ વર્કરો સાથે  સરેઆમ નાઈન્સાફી થઈ રહી છે અને મીલની જમીન વેચી ચાંઉ કરી જવામાં આવશે તેમ કોંગ્રેસના કાર્યકર ઈલેસ ખાદલાએ જણાવ્યું હતું ત્યારે આ બંધ મિલની સંપતિ બારોબર વેચી દે છે તેના અનુસંધાને મિલ કામદારોની મીટીંગ બોલાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application