ખંભાળિયામાં પોલીસ ભરતી તથા બોર્ડની પરીક્ષા સંદર્ભે રવિવારે માર્ગદર્શન સેમીનાર

  • March 17, 2021 10:39 AM 

ખંભાળિયામાં ધોરણ 12 પાસ કે કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અલગ અલગ સંવર્ગની પોલીસ ભરતી તેમજ આગામી ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આગામી રવિવાર તા. 21 ના રોજ ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ખામનાથ પાર્ક-2 માં આવેલી નેશનલ પ્રાયમરી સ્કૂલ ખાતે 11 વાગ્યે એક સેમીનારનું આયોજન કરેલ છે. જેમાં ભરતી તેમજ બોર્ડની પરીક્ષને લગતું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. નોકરી વાંચ્છુ ભાઈઓ-બહેનો તથા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા તથા આ અંગે મોબાઈલ નંબર 9426674454 નંબર પર રજીસ્ટ્રેશન કરાવવા અપિલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS