રાજકોટ તાલુકાના હરીપર ગામે રહેતા આધેડે અહીં ગામની સીમમાં આવેલ વાડીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.આધેડ માનસિક અસ્વસ્થ હોવાનું અને તેના લીધે તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ તાલુકાના હરીપર ગામે રહેતા મુકેશભાઈ વલ્લભભાઈ સિદપરા(ઉ.વ ૪૭)નામના આધેડે તા.૧૫૧ ના સાંજના સમયે વાડીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.મુકેશભાઈ બે ભાઈ બે બહેનના પરિવારમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આધેડના ભાઈ મનસુખભાઈએ જણાવ્યું હતું કે તેમના મુકેશભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક અસ્વસ્થ હોય અને તેના લીધે આ પગલું ભરી લીધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ટ્રકમાં સંતાડેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમ પોલીસ પકડમાં
April 29, 2025 04:54 PMરાજકોટ : સહકાર મેઇન રોડબોર આવેલા નારણનગર પાસે સબસ્ટેશનમાં ભભૂકી આગ
April 29, 2025 04:52 PMરાજકોટ : મનપાએ ધંધાર્થીઓની હજારો રેકડી અને કેબિન કબજે કરી, દંડ ભર્યો હોવા પરત ન કરી
April 29, 2025 04:37 PMમનપાએ ધંધાર્થીઓની હજારો રેકડી અને કેબિન કબજે કરી, દંડ ભર્યો હોવા પરત ન કરી
April 29, 2025 04:27 PMરાજકોટની કટારિયા ચોકડી ખાતે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
April 29, 2025 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech