ગોંડલમાં સાંઢિયા પુલપાસે વૃંદાવન-3માં રહેતા શિવાનીબેન અંકિતભાઈ પરમાર નામના મહિલાએ ગોંડલ પોલીસ મથકમાં વિજય મકવાણા અને તેના ભાઈ મૌલિક મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલા બધા ઘરે હતા ત્યારે વિજય મકવાણા ઘરમાં ઘુસી આવ્યો હતો અને ક્યાં છે તારો પતિ ? બોલાવ મારે તેની સાથે વાત કરવી છે કહી દેકારો કરતા પતિ અને દિયર વિવેકભાઈ બહાર આવતા વિજય ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાયો હતો અને ઝપાઝપી કરી હતી એટલામાં તેનો ભાઈ મૌલિક પણ આવી ગયો હતો અને તે પણ ધમકાવવા લાગ્યો હતો. ઘરમાથી બહાર નીકળવાનું કહેતા બહાર નીકળતો નહતો અને વિજયએ મારો હાથ પકડી મચકોડયો હતો. દિયરે 100 નંબરમાં ફોન કરી પોલીસને બોલવતા વિજય કહેવા લાગ્યો હતો કે, પોલીસ મારું કાંઈ નહીં બગાડી લ્યે, તારે જેને ફોન કરવો હોય એને કરી લે બાદમાં તેને ઘરમાંથી બહાર કાઢ્યા હતા.
પોલીસે મહિલાની ફરિયાદ પરથી બંધુઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની પાંચ ન.પા. ના પ્રમુખ-ઉપપ્રમુખની આવતીકાલે વરણી
March 04, 2025 01:26 PMજામનગરમાં બેન્ક ઓફ બરોડા દ્વારા રૂપિયા 67 કરોડની ચેકોનું વિતરણ
March 04, 2025 01:21 PMસાત રસ્તા સર્કલ પાસે ફલાય ઓવરની કામગીરી અંતર્ગત અનેક રસ્તા ડાયવર્ટ
March 04, 2025 01:15 PMજામનગરમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતીના મામલે કલેકટરને આવેદન પત્ર
March 04, 2025 01:12 PMજો પહેલી વાર વિદેશ જઈ રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન
March 04, 2025 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech