ઉપલેટા પંકમાં મેઘરાજાની સટાસટી: ૧૫ ઇંચ વરસાદ

  • July 22, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંકને મેઘરાજાએ ધમરોળયું હોય તેમ આજે સવારી અનરાધાર વરસાદ શ‚ યો હતો. જેમાં લાઠમાં ૧૧ ઇંચ અને સમઢિયાળામાં ૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારી ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શ‚ યો હતો. ગણોદ, હાડફોડી, ખારસિયા, મેખા ટીંબડી સહિત ગામોમાં ૩ી ૮ ઇંચ વરસાદ અને લાઠમાં આ લખાય છે ત્યાં સુધીમાં ૧૫ ઇંચ, જયારે સમઢિયાળામાં ૧૨ ઇંચ વરસાદ પડયો છે.



વહેલી સવારી ઉપલેટા પંકમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા સમગ્ર પંકમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. જયારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ઘરમાં પાણી ઘુસવાી ખેત મજૂરોની મુશ્કેલી વધી છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકોનું ધોવાણ ઇ ગયું છે.


૧૦ વાગ્યા સુધીમાં સમઢીયાળામાં ૧૨ ઇંચ મજેઠી નવ ઇંચ લાઠમાં ૧૧ ઇંચ, તલંગણા, મેરવદરમાં ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આજ સવારી ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જયારે સમઢીયાળા, લાઠ, મજેવી જેવા ગામોમાં લોકો ઘરમાં પુરાઇ રહ્યા છે. લાઠ ગામના વાહન વ્યવહાર બંધ ઇ જવા પામ્યો છે. સમઢીયા ગામે ભારે વરસાદને કારણે ગાડરિયા વોંકળામાં પાણી આવતા આ પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતાં. ઉપલેટામાં સવારનો ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application