સ્વ. એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જોડીયામાં બાળકોને ભોજન

  • March 09, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયા મુકામે જોડિયા પ્રાઇમરી સ્કૂલ પ્રીમિયર લીગ સિઝન ૧ નું આયોજન કરવામાં આવ્યું.આ આયોજન જોડિયા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા થયું. જેમાં સ્વ.હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી બાળકોને ભોજન આપવામાં આવ્યું અને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. રમવા આવનાર બાળકો અને આવનાર શિક્ષકો માટે અવિસ્મરણીય દિવસ રહ્યો.ખૂબ આનંદ અને મજા માણી.અને ટીમ વર્ક થી કેમ જીત મેળવી એ શીખ્યા. ઉપરાંત મહત્વની વાત એ પણ હતી કે ક્ધયા ઓ પણ આ લીગ માં સહભાગી બની હતી.જેમાં ૫ સ્કૂલ માંથી બળાઓ ભાગ લેવા આવી હતી.ક્ધયા ના વિભાગમાં થી  લીંબુડા પ્રા. શાળાની બાળાઓ વિજેતા બની હતી. કુમાર માંથી ૧૨ ટીમોએ ભાગ લીધો હતો જેમા ફાઇનલ વિજેતા જોડિયા મુકામે આવેલ શ્રી તાલુકા શાળા ૧ ના કુમારો વિજેતા રહ્યા. આ સમગ્ર કાર્યકામ દરમિયાન  ભરતભાઇ લાંબા.મશી.શ્રી ખીરી પ્રા.શાળા અને  મોમભાઈ ટોયતા.શ્રી જે ડી વી ક્ધયા શાળા દ્વારા  કોમેન્ટ્રી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application