રાજકોટ ખાતે તા. ૧૦-૫ને રવિવારના રોજ આશાપુરા ફાર્મ, ૧૫૦ ઇંગ રોડ, શીતલ પાર્ક નજીક હરિઓમ કોજ દ્વારા સમૂહ લગ્ન તવા સમુહ જનોઈનું આયોજન કરેલ હોય હરિઓમ ફોજ એટલે સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં બ્રહ્મ યુવાનોની એક સંગઠિત ટીમ છે. આકસ્મિક બનાવો બને -જ્યારે કોઈપણ પ્રકારની કાયદાકીય -કુરીયાત ઉભી વાય ત્યારે આ યુવાનો જે ગુજરાતભરમાં છે દરેક શહેર જિલ્લામાં પયરાયેલા હોય ૪૦૦૦થી યુવાનો જોડાયેલા એકબીજા સાથે સંપર્કમાં રહી વતી તમામ મદદ એ પરિવારને કરે છે. હરિઓમ ફોજ દ્વારા મુક્તાનંદબાપુ ચાંપરડા બ્રહ્માનંદ ધામના બ્રહ્મ ગઋષિ છે જે મુક્તાન બાપુના અવતરણ દિવસ ૧૭ મે હોય જે નિમિત્તે એટલે કે ૧૦-૫-૨૦૨૨ને રવિવાર સાંજે ચાર વાગ્યે રાજકોટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓના સમૂહ લગ્ન તથા સમુહ જનોઈ યોજવામાં આવેલ છે. આ ઉપરાંત ૧૦ મે બાદ ૧૧ થી ૧૭ મે ગુજરાત સૌથી વધુ ગામોમાં બ્લડ કેમ્પ યોજારો જ્યારે રાજકોટમાં રવિવારના રોજ સમસ્ત બ્રાહ્મ સમાજ સમૂહ લગ્ન તથા સમૂહ જનોઈમાં જેમાં જરૂરીયાતમંદ ૨૫ દીકરીઓના લગ્ન તથા ૬૧ બ્રહ્મ બટુકોની જનોઈ યોજવામાં આવેલ છે. બ્રહ્મ સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત આ મુજબનો કાર્યક્રમ વઈ રહ્યો છે. જેમાં આયોજકો દ્વારા સમૂહ લગ્નમાં જોડાવેલ નવદંપતિઓ તથા બટુકોની કોઈપણ પ્રકારની રચ્છસ્ટ્રેશન ફ્રી લેવામાં આવેલ નથી તથા મહેમાનોને લઈ આવવાની કોઈ પણ પ્રકારની સંખ્યા મર્યાદા નહીં આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર ભુદેવ દીકરીઓને કન્યાદાન કરિયાવરમાં સમાજ દ્વારા ઉદાર હાથે કરિયાવર આપવામાં આવેલ છે. જેમાં ૧૨૫થી વધારે વસ્તુઓનો કરીયાવર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આ રાજ્યના નાવબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભોપાલના પૂર્વ સાંસદ સાધવી પ્રણા ઠાકોર, અખિલ ભારતીય સાધુ સમાજ અધ્યક્ષ મુક્તાનંદ બાપુ તવા અન્ય કવાકારી, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.