મહારાષ્ટ્ર્રમાં મરાઠા અનામતનો મુદ્દો ફરી ગરમાયો છે અને અનામત લાગુ કરવા સહિતની પેન્ડીંગ માંગણીઓ ન સ્વીકારાતા આંદોલનના પ્રણેતા મનોજ જરંગે–પાટીલે આમરણાંત ઉપવાસ શ કર્યા છે.મરાઠા આંદોલનના સમર્થનમાં મનોજ જરંગે–પાટીલે જગં છેડતા સરકારે પણ ચર્ચાની તૈયારી બતાવી છે અને મંત્રી રાધાકૃષ્ણ વિખે–પાટીલ અને ધારાસભ્ય પ્રસાદ લાડના નેતૃત્વમાં એક સરકારી પ્રતિનિધિમંડળે જરંગે–પાટીલ સાથે મુલાકાત કરી. જો કે, જરંગે–પાટીલ ઉપવાસ ચાલુ રાખવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મનોજ જરંગે–પાટીલની કેટલીક માંગણીઓ આજે લેખિતમાં સ્વીકારાય તેવી શકયતા છે. સરકાર દ્રારા તેમને એક ડ્રાટ સોંપવામાં આવી શકે છે. હાલમાં, રાયનું ધ્યાન મરાઠા અનામત આંદોલન અંગે અંતરવલી સરતી પર કેન્દ્રિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application